સપના ચૌધરીના હિટ સોંગ 'તેરી આંખ્યો કા યો કાજલ' પર ક્રિસ ગેઈલનો ડાંસ, વીડિયો વાયરલ
Continues below advertisement
નવી દિલ્લી: હરિયાણાની ફેમસ ડાન્સર સપના ચૌધરીનો જાદુ લાઈવ શૉ, સોશ્યલ મીડિયા બાદ હવે આઈપીએલ ક્રિકેટર્સમાં પણ જોવા મળી રહ્યો છે. IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ક્રિસ ગેઈલ ડાન્સર સપના ચૌધરીના 'તેરી આંખ્યો કા યો કાજલ' સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement