નોટબંધીના કારણે બિટકોઇનનો કાળો કારોબાર વધ્યો, CID ક્રાઇમના વડાએ શું કર્યો દાવો?
Continues below advertisement
બિટકોઇન કૌભાંડમાં આજે સીઆઇડી ક્રાઇમે પત્રકાર પરિષદ યોજી હતી. સીઆઇડી ક્રાઇમના વડા આસિષ ભાટિયાએ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત અન્ય લોકોની ભૂમિકા અંગે પણ વાત કરી હતી.
Continues below advertisement