વડોદરાઃ NSUIના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી, જુઓ વીડિયો

વડોદરામાં NSUI કાર્યકરો વચ્ચે થઈ છૂટાહાથની મારામારી થઈ હતી. ગરબાના આયોજનને લઈ મળેલી બેઠક પછી આ મારામારી થી હતી. જેસિંગ દેસાઈ અને રોનક શાહ જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola