ગોધરામાં ભાજપનો ભવાડોઃ સાંસદની હાજરીમાં નેતાએ MLA સામે પછાડ્યો હાર, MLAએ કહ્યું, ગેટ આઉટ, જુઓ વીડિયો
Continues below advertisement
ગોધરાઃ ગોધરામાં ભાજપના કાર્યકરો સાથે ચર્ચા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાની હાજરીમાં ગોધરા પંચમહાલ ભાજપના મહામંત્રી અસિત ભટ્ટ અને ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલ વચ્ચે કોઇ બાબતને લઇને લડાઇ થઇ ગઇ હતી. હાલમાં આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અસિત ભટ્ટ ગુસ્સામાં સી.કે રાઉલની ખુરશી સુધી પહોંચી જાય છે અને ટેબલ પર હાર પછાડી પોતાનો ગુસ્સો ઠાલવે છે.
Continues below advertisement