મુખ્યમંત્રી રૂપાણીએ કબૂલ્યું કે, જળ સંચયના કામો હજુ પૂરા થયા નથી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જય સંચય અભ્યાનનું સમાપન કરાવ્યું હતું. જોકે, આ પ્રસંગે તેમણે કબૂલ્યું હતું કે, હજુ થોડા કામ બાકી છે, જે હજુ આઠ દિવસ સુધી ચાલશે.
Continues below advertisement