વિજય રૂપાણીએ યુનિવર્સિટીના સમારોહમાં વાળ્યો કેવો છબરડો, પછી કઇ રીતે સુધારી ભૂલ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પદવી દાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. સમારોહમાં પોતાના ભાષણની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છબરડો વાળ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નામ ભૂલી ગયા હતા. રૂપાણી હિમાંશુ પંડ્યાના નામને બદલે પરિમલ ત્રિવેદી બોલ્યા હતા. જોકે, બાદમાં તેમને ભૂલનો અહેસાસ થતાં તેમણે થોડી સેકન્ડમાં પોતાની ભૂલ સુધારી દીધી હતી.
Continues below advertisement