હાર્દિકના મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લીધું હોવાના દાવા પર રૂપાણીએ શું કર્યો ખુલાસો? જુઓ વીડિયો

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. જોકે, આ અંગે રૂપાણીએ ખુલાસો કર્યો છે અને હું રાજીનામાની ચર્ચા મુદ્દે હું કંઇ જાણતો નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola