શંકરસિંહ વાઘેલાના નિવેદન અંગે CM રૂપાણીએ શું આપી પ્રતિક્રિયા? જુઓ વીડિયો
શંકરસિંહ વાઘેલાએ બે દિવસ અગાઉ કહ્યું હતું કે, “પુલવામાં હુમલામાં જે ગાડીનો ઉપયોગ થયો, તેમાં વિસ્ફોટ ભરેલ હતો તેનું શરૂઆતનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હતું. ગોધરા કાંડની જેમ જ પુલવામાં હુમલો પણ એક ષડયંત્ર હતું.” આ દરમિયાન તેમણે કહ્યું, “આતંકવાદનો ઉપયોગ ભાજપ ચૂંટણી જીતવા માટે કરી રહી છે.”