મહારાષ્ટ્રઃ કોલેજની બસ બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોતની આશંકા
Continues below advertisement
રાયગઢઃ મુંબઈથી 100 કિ.મી. દૂર રાયગઢ પાસે ઊંડી ખીણમાં કોલેજ બસ ખાબકી છે, જેમાં દસ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બસમાં 40 વિદ્યાર્થીઓ-સ્ટાફ સવાર હતા. શિક્ષકો પણ કોલેજમાં સવાર હોવાનું સામે આવ્યું છે. અંબેનાલી પહાડ પરથી બસ નીચે ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Continues below advertisement