આજે વિધાનસભામાં પ્રવેશ દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવતાં કોંગ્રેસના ધારાસભ્યો નૌશાદ સોલંકી, જાવેદ મહોમંદ પીરઝાદા સહિતના ચાર ધારાસભ્યો વિરોધમાં ગેટ- 7 આગળ બેસી ગયા હતા.