કર્ણાટક ચૂંટણી પરિણામઃ બહુમતી ન મળે તો કોંગ્રેસ કોની સાથે ગઠબંધન? અશોક ગેહલોતે શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
હાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે કોઈ પણ પક્ષને બહુમતી મળી રહી નથી. જ્યારે જેડીએસ કિંગ મેકર બની શકે છે, ત્યારે આવો જાણીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે શું કહ્યું?
Continues below advertisement