વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. મોદીએ કૉંગ્રેસની તુલના ડૂબતા ટાઇટેનિક જહાજ અને ગજની સાથે કરી હતી. કૉંગ્રેસ સાથે જે પણ આ જહાજમાં બેઠું હતું તે એનસીપીની જેમ અને પોતે પણ ડૂબી રહ્યું છે.