આજથી બે દિવસના વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા બહાર પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને રોકાતા રકઝક થઈ હતી અને આ સમયે તેમણે મહિલા PSIને ધક્કો હતો.