રાજકોટઃ કોંગ્રેસના કાર્યકરોએ મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરીએ વિરોધ દરમિયાન શહેર પ્રમુખે કલેક્ટરની કારમાંથી હવા કાઢી નાંખી હતી.