દમણઃ PM મોદીનો કોંગ્રેસે કાળા ફુગ્ગા ઉડાળી કર્યો વિરોધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2018 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દમણઃ વડાપ્રધાન મોદીએ દમણ પહોંચ્યા હતા. મોદીએ દમણ-દીવ હેલિકોપ્ટર સેવાનું ઉદ્ધાટન કર્યું હતું. મોદી પહોંચતા લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીના દમણ પ્રવાસનો કોગ્રેસે વિરોધ કર્યો હતો. કોગ્રેસે હવામાં કાળા ફુગ્ગા ઉડાવી વિરોધ કર્યો હતો. કૉંગ્રેસનું કહેવું છે દમણમાં હેલિકોપ્ટરની નહીં, યુવાનોને રોજગારીની જરૂર છે. આ સંબંધમાં પોલીસે કૉંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને નજરકેદ કર્યા હતા.