રાજકોટઃ કોર્પોરેશનની બેઠકમાં જ કોંગ્રેસી નેતા વશરામ ‘ભૂવો' બનીને ધૂણ્યો. જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Oct 2017 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ આજે કાળીચૌદશના દિવસે રાજકોટ કોર્પોરેશનની બેઠકમાં કોગ્રેસી નેતા વશરામ સાગઠીયાએ ભૂવાની જેમ ધૂણીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો કમીશ્નર અને મેયર પાસે ઉગ્ર રજૂઆત કરવા પહોચ્યા હતા. કોગ્રેસના કોર્પોરેટરોએ ભજીયા ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો.