‘ચોકીદાર ચોર છે’ ના સૂત્રોચાર સાથે નેતા વિપક્ષ સહિત ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર કર્યા ધરણા
ભગવાનભાઇના સસ્પેંશન મુદ્દે બુધવારે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર્સ બહાર કૉંગ્રેસના 25થી વધુ ધારાસભ્યોએ એકજૂથ થઇને ધરણા પર ઉતર્યા. બારડને ગેરલાયક ઠેરવવાના અધ્યક્ષના નિર્ણયનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છું. ‘ચોકીદાર ચોર છે’ ના સૂત્રોચાર સાથે નેતા વિપક્ષ સહિત ધારાસભ્યોએ વિરોધ નોઁધાવ્યો હતો.