આ છે સૌરાષ્ટ્રનું અનોખું ગામ, જાણો કેવી રીતે કરે છે દિવાળીની ઉજવણી, જુઓ વીડિયો

ગીર સોમનાથ જિલ્લાનાં બાદલપરા ગામે દિવાળીની ઉજવણી ફટાકડા ન ફોડી ઇકો ફ્રેન્ડલી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વેરાવળ તાલુકા નું બાદલપરા ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય છે. ગીર સોમનાથના અન્ય ગામો કરતા આ ગામ અલગ ઉતરી આવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola