છોટાઉદેપુર: વાઘ બચાવો ઝુંબેશ લઇને ક્રિકેટ ટૂર્નામેન્ટનું કરાયું આયોજન, જુઓ વીડિયો
છોટાઉદેપુર: વાઘ બચાવો અને પર્યાવરણ બચાવો ઝૂંબેશ અંતર્ગત છોટાઉદેપુરમાં ઈન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહીસાગર દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરના વન કર્મીઓની ટીમો રમશે.