વિરાટ કોહલીએ મતદાન કરીને બહાર જતાં જતાં લોકોને શું કરી અપીલ? જુઓ વીડિયો

ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે મતદાન કરવા પહોંચ્યો હતો. પોલિંગ બૂથમાં વિરાટ કોહલી સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભો રહ્યો હતો જ્યાં તેની સાથે લોકો હાથ પણ મિલાવ્યા હતા અને વાતો પણ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola