કરજણમાં 57 હજાર રોકડ રકમ સાથે બે યુવકની અટકાયત, કૉંગ્રેસેના રૂપિયા લઈ જતા હોવાની આશંકા
વડોદરાઃ કરજણ વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે પોલીસે બે યુવકોની 57 હજાર રૂપિયાની રોકડ સાથે અટકાયત કરી છે. અને આ બન્ને શખ્સો કૉંગ્રેસેના રૂપિયા લઈ જતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા કરજણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.