અમદાવાદ: આસારામ આશ્રમ ફરીવાર વિવાદમાં, હૈદરાબાદનો યુવાન ગુમ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદનું આસારામ આશ્રમ ફરીવાર વિવાદમાં આવ્યું છે. અહીં હૈદરાબાદથી મિત્રો સાથે આવેલો યુવાન એક અઠવાડિયાથી ગુમ થયો છે. વિજય નામના યુવાનનો કોઈ અતોપતો નથી મળ્યો. વિજયના માતા-પિતા પુત્રની તપાસ કરવા માટે આસારામ આશ્રમમાં પહોંચ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી.
Continues below advertisement