અમદાવાદ: હૈદરાબાદથી આવેલો વિજય નામનો યુવાન આસારામ આશ્રમમાં ગુમ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Nov 2021 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદથી આવેલો વિજય નામનો યુવાન આસારામ આશ્રમમાં ગુમ થયો છે. મિત્રો સાથે તે અહીં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયાથી તે રહસ્યમય રીતે લાપતા થયો છે. વિજયના પરિવારજનો પુત્રની શોધખોળ કરવા માટે આસારામ આશ્રમ આવ્યા છે. પરંતુ તેમને આ મામલે કોઈ યાગ્ય ઉત્તર મળી રહ્યો નથી.