અમરેલીના રાજુલાના છતરિયા રોડ પર ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા, જુઓ વીડિયો
અમરેલીના રાજુલાના છતડીયા રોડ પર આવેલ દેવ રેસિડન્ટમા મોડી રાતે GPPS( ગુજરાત પાવર પ્લાન્ટ)નામની ખાનગી કંપનીના પ્રોજેકટ મેનેજરની હત્યા કરાઇ હતી. સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી હતી. ગાડી સ્પીડમાં ચલાવવા બાબતે તકરાર થઇ હતી.