રાજકોટની યુવતી પર અમદાવાદમાં ગેંગરેપ થયાની નોંધાઇ ફરિયાદ, જાણો કોણ છે આરોપીઓ?

Continues below advertisement
અમદાવાદમાં ગેંગરેપની એક ઘટના સામે આવી હતી. એક યુવતીએ ત્રણ શખ્સોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઇ ગેંગરેપ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. રાજકોટની યુવતી સાથે અમદાવાદના ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો હતો.  યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram