Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?

Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર પર દુષ્કર્મના ગુનામાં મારમારીનો ભોગ બનેલ ફરિયાદીના ભાઈનું નિવેદન આવ્યું સામે. કાઉન્સિલરને છોડાવવા આવેલ મળતીયા આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈને માર મારવામાં આવ્યો. હાથ પર પહોંચાડી ગંભીર ઇજાઓ.

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરની કાળી કરતૂત. પોતાના ઘરમાં સૂતી મહિલા પર રાત્રીના સમયે ઘરમાં ઘુસી આચર્યું દુષ્કર્મ. પોતાના મત વિસ્તારમાં જ રહેતી પરણિત મહિલા સાથે કાઉન્સિલરે આચર્યું દુષ્કર્મ. પતિ ઘરે આવી જતા દિપુ પ્રજાપતિએ પતિ પર હુમલો કરી માર માર્યો. પતિ એ બુમો પાડતા આજુબાજુના રહીશો આવતા દિપુને ચખાડ્યો મેથીપાક. કાઉન્સિલર દીપુને મેથીપાક ચખાડતો સીસીટીવી વિડીયો આવ્યો સામે. સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પોહચતા ચકચાર.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola