Dahod Bogus Office Scam | દાહોદમાં 6 નકલી કચેરી ઊભી કરી 18.59 કરોડ રૂપિયાનું કૌભાંડ, મોટો ખુલાસો
Continues below advertisement
Dahod Bogus Office Scam | નકલી સરકારી કચેરી દાહોદમાં ફરિયાદ નો મામલો. એ એસ પી. કે .સિદ્ધાર્થ દ્વારા તપાસ નો ધમધમાટ. આરોપીને એસ આર રાજપૂત ને છોટાઉદેપુરથી દાહોદ તપાસ માટે લેવાની તજવીજ . એ એસ પી. કે .સિદ્ધાર્થ .તજવીજ હાથ ધરી. નકલી સરકારી કચેરી ઉભી કરી 18.59 કરોડનું કૌભાંડ સામે આવ્યું.
Continues below advertisement