Surendranagar Police | સીઝ કરેલા દારૂની પોલીસ જ હેરફેર કરતી હોવાનો આરોપ, 4 કર્મી પાસેથી મળ્યો દારૂ
Surendranagar Police | બજાણા પોલીસે પાટડી પોલીસ લાઈનમાં પોલીસ દ્વારા જ સંગ્રહ કરેલ ઇંગ્લિશ દારૂના જથ્થામાં થી ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી. બજાણા પોલીસ મથકના ૦૩ પોલીસ કર્મચારી અને ૦૧ જીઆરડી જવાનને અલગ અલગ વાહનોમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને સગેવગે કરે તે પહેલા જ ઝડપી પાડયા.