ગાંધીનગર: બાળકી પર રેપ અને હત્યા મામલે જલ્દી જ ચુકાદો આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર બાળકી પર રેપ અને હત્યા મામલે જલ્દી જ ચુકાદો આવશે. એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટ આ મામલે ચુકાદો આપશે. આરોપીને કોર્ટમાં રજુ કર્યો છે. સરકારી વકીલે જણાવ્યું છે કે આ મામલે આરોપીને કડક સજા થવી જોઈએ. જો આરોપીને મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશ જશે.