જમ્મુ-કાશ્મીર:બારામુલ્લામાં સેનાના કાફલા પર આતંકીઓનો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. બારામુલ્લામાં 2 જવાન ઘાયલ થયા છે. તો સાથે જ બે સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. આતંકી અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Army Attack Jammu And Kashmir Terror ABP News Baramulla ABP Live Caravan ABP News