સુરત: અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, કારખાના કરાવ્યા બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વોએ કારીગરોને ધમકાવીને કારખાના બંધ કરાવ્યા હતા. અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. આ આવારા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિકો માંગ કરી રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat ABP News Demand Demand Amaroli Antisocial Elements ABP Live Craftsmen ABP News