મહારાષ્ટ્ર: ગઢચિરોલીમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 26 નક્સલી ઠાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે 26 નક્સલીઓને ઠાર માર્યા છે. તો 4 જવાન ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટે 26 નક્સલીઓને ઠાર માર્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Maharashtra ABP News Clashes Wounded Naxalites ABP Live Shots Gadchiroli