અમદાવાદ મનપાના નોન ટેક્નિકલ સુપરવાઇઝરના ઘરમાં ચોરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મનપાના નોન ટેક્નિકલ સુપરવાઇઝરના ઘરમાં ચોરી થઇ હતી. આ ઘટના બાદ પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યાં હતા. ચાંદખેડાના દ્વારકેશ હાઈટ્સમાં રહેતા મનપાના નોન ટેક્નિકલ સુપરવાઇઝરના ઘરમાં ચોરી. સોનાના દાગીના અને 1 લાખની મત્તા ચોરાઈ.