Palanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા

Continues below advertisement

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર લૂટ કેસની અંદર પોલીસને સફળતા મળી છે. પાટણ એલસીબી પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે ત્રણ શકમંદોને રાઉન્ડ અપ કર્યા અને તપાસ શરૂ કરવામાં આવી. પાટણ પોલીસ સાંજે સત્તાવાર જાહેરાત કરી શકે છે. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પીને બસમાં બેઠા હતા ત્યારે તેમનું 29 પેકેટ ભરેલું સોનાના દાગીનાના થેલાની લૂટ થઈ હતી અને ત્રણ શકસો ફરાર થયા હતા. દાગીના ભરેલા થેલાની આ રીતે લૂટ ચલાવવામાં આવી હતી. આ અંગે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર લૂટની આ ઘટના બની હતી. આ ઘટનાની અંદર એલસીબીએ ત્રણ શક્ષોની ધરપકડ કરી લીધી છે. આંગડિયા પેઢીના કર્મચારીને આ રીતે બસમાંથી લૂટવામાં આવ્યો હતો. રુવાવી માર્ગ પરથી ત્રણ શક્ષોને હવે એલસીબીએ ઝડપી પાડ્યા છે. જે ઘટના સામે આવી હતી, તે વિશે વધુ જાણકારી મળી છે. 

પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક જે આંગડિયા પેઢીના કર્મચારીને જે લૂટવાનો મામલો હતો તેને લઈને ત્રણ જિલ્લાની પોલીસ એક્ટિવ થઈ હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠાની તમામ પોલીસો અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ ચપાસની શરૂ કર્યા હતા. 

પોલીસ દ્વારા પાટણ એલસીબી દ્વારા અલગ અલગ માર્ગો, અલગ અલગ હાઈવે પર રાત્રિ-દિવસ દરમિયાન પેટ્રોલિંગના કામ શરૂ કરે હતા. સઘન તપાસની દોર શરૂ કરે હતા. પાટણના જે રુવાવી ગામ છે તેનો માર્ગ છે, તે માર્ગ ઉપરથી ત્રણ જેટલા યુવકો બાઈક લઈને પસાર થતા હતા અને પોલીસને શંકા લાગતા તેની પુષ્ટિ કરતા તો તે ત્રણ વ્યક્તિઓ પાસેથી મુદ્દામાલ પકડયો. ત્યારબાદ એલસીબી પોલીસ એને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેની પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. 

પૂછપરછના અંદર મળતી માહિતી અનુસાર જે આ ત્રણે ત્રણ છે તે જે પાલનપુર હાઈવે પર જે લૂટ થઈ હતી તે ત્રણે ત્રણ આરોપી તે જ છે. હાલ તો તે મુદ્દામાં લઈને તેને કવર કરવામાં આવે છે તેની પુષ્ટિ કરવામાં આવી છે. આજ સાંજ સુધી તમામ આરોપીને પોલીસ છે બતાવી દેશે અને એની પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram