Rajasthan Murder Case | રાજસ્થાનના જયુપરમાં યુવતી પર કાર ચડાવી હત્યા, સીસીટીવી આવ્યા સામે

Rajasthan Murder Case | રાજસ્થાનના જયુપરમાં યુવકે યુવતી પર કાર ચડાવી હત્યા કરી નાંખી છે. બોલાચાલી બાદ યુવતીની હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola