Navsari Hit And Run | જલાલપોરમાં બેફામ કારે ટક્કર મારતાં મોપેડ સવાર મહિલાઓ 50 મીટર દૂર ફંગોળાઇ
gujarati.abplive.com
Updated at:
27 Dec 2023 03:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNavsari Hit And Run | નવસારીના જમાલપોર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના. તીઘરા જકાતનાકા થી નવસારી તરફ આવતી મહિલાઓની મોપેડને કાર ચાલકે મારી ટક્કર. બેકાબુ કાર ચાલકે આગળ ચાલતા મોપેડને જોરદાર ટક્કર મારતાં સર્જાયો અકસ્માત. કારની ટક્કરમાં મોપેડ સવાર મહિલાઓ 50 મીટર સુધી ફંગોળાઈ. અકસ્માત કરી કાર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર. બંને મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હિટ એન્ડ રનની ઘટના નજીકની દુકાનના સીસીટીવીમાં થઈ કેદ. નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી.