Rajkot Murder Case | જેતપુરમાં 2 મજૂર વચ્ચે જમવા બાબતે બબાલ, એકનું મોત

Continues below advertisement

Rajkot Murder Case | જેતપુર હત્યાના આરોપીને ગણતરીના કલાકમા પકડી પાડતી જેતપુર ઉદ્યોગ નગર પોલીસ. જેતપુર સામાકાઠા વિસ્તારમા આવેલ ક્રિષ્ના કોટન નામના કારખાનામા ગત રાતે હત્યાની ઘટના બની હતી. કારખાનામા અગાસી ઉપર રહેલ ખોલીમા બે પર પ્રાતીય મજુર જમવા બાબતે માથાકૂટ હત્યામા પલટાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram