શામળાજી:પીએસઆઇ પર કાર ચઢાવવાનો મામલો, બે આરોપીઓને નિર્દોષ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અરવલ્લીના શામળાજીના પીએસઆઇ પર કાર ચઢાવવાના મામલે બે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયાં છે. 6 વર્ષ પહેલા દારૂ ભરેલી કારણે અટકાવવા જતા બુટલેગરોએ ટક્કર મારી હતી. ટક્કરમાં ઘાયલ પીએસઆઈ અર્જુનસિંહ વાળાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પીએસઆઇના મૃત્યુ બાદ ખૂનની ફરિયાદ થઇ હતી. 6 વર્ષ કેસ ચાલ્યા બાદ જિલ્લા કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram