સુરત: ગુંડાગર્દીનો વધુ એક વિડિઓ વાયરલ, શખ્સ ચાકુ બતાવીને ધમકાવે છે લોકોને,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં ગુંડાગર્દીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક શખ્સ ચાકુ બતાવીને લોકોને ધમકાવી રહયાનો વિડિઓ વાયરલ થયો છે. ડિંડોલી વિસ્તારમાં જયારે વાલીઓ પોતાના બાળકો માટે શાળાના બસની રાહ જોઈ રહયા હતા. ત્યારે આ શખ્સ પુરપાટે બાઈક લઈને અહીંથી પસાર થયો હતો. વાલીઓએ તેને બાઈક ધીમું કરવાનું કહેતા સમાધાન પાટીલ નામના વ્યક્તિએ દાદાગીરી શરુ કરી હતી.
Continues below advertisement