સુરત: નેશનલ હાઇવે નંબર-48 પરથી 800 કિલો ગાંજો જપ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના નેશનલ હાઇવે નંબર 48 પરથી ગાંજો જપ્ત કરાયો છે. 800 કિલો ગાંજો પકડાતા ચકચાર મચી છે. માંગરોળના કોસંબાની હદમાં આવેલી એક હોટેલ પર પાર્ક કરેલી ટ્રકમાંથી આ ગાંજો ઝડપાયો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.