સુરત ક્રાઇમ બ્રાન્ચે સજ્જુ કોઠારીની કરી ધરપકડ, મૂળ માલિકોને મિલકત પરત અપાવી

સુરતમાં અસામાજિક તત્ત્વો પર પોલીસે સકંજો મેળવ્યો છે, ત્યારે સજ્જુ કોઠારીએ પચાવી પાડેલી ગેરમિલકત મૂળ માલિકોને ક્રાઇમ બ્રાન્ચે પરત અપાવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં જ સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. જમરૂખપુરા વિસ્તારમાં ધાક-ધમકીથી પોતાની મિલકતની આસપાસની મિલકતોને પચાવી પાડી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola