સુરત: દૂધના હિસાબની લેવડ-દેવડમાં મારામારી, વિનુ અને લાલા રબારીએ હુમલો કર્યો હોવાનો આરોપ

Continues below advertisement

સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. ડેરીમાં દૂધના હિસાબની લેવડ-દેવડમાં મારામારી થઇ હતી. વિનુ અને લાલા રબારીએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ મામલે અમરોલી વિસ્તારમાં ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram