Tapi News | તાપીના વ્યારામાં ઝેરી દવા પીને યુવકે કરી લીધો આપઘાત, કારણ અકબંધ
Tapi News | વ્યારા શહેર ના સિંગી વિસ્તાર માં રેહતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી. સીંગી વિસ્તાર માં રેહતા યુવાને ઝેરી દવા પી લેતા વ્યારા સિવિલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સિવિલ માં સારવાર દરમ્યાન વિનય ચૌધરી નામ ના 28 વર્ષીય યુવક ને તબીબ દ્વારા મૃત જાહેર કરાયો. બનાવ ને લઈ વ્યારા પોલીસે પરિવાર ના સભ્યો ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી.