Surat Girl Kidnap | સુરતમાં બાળકીનું બદકામના ઇરાદે અપહરણ કરનાર ઝડપાયો
gujarati.abplive.com
Updated at:
13 Nov 2023 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Girl Kidnap | સુરતના પુણા વિસ્તારમાં થયેલ અપહરણ મામલો. 5 વર્ષીય બાળકીનું કરવામાં આવ્યું હતું અપહરણ. ઝારખંડના યુવકે બાળકીનું બદકામ કરવામાં ઇરાદે અપહરણ કર્યું હતું. બાળકીના માતા પિતાએ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો. પુણા પોલીસની સતર્કતાથી માસૂમ બાળકી પિંખાતી બચી ગઈ. પુણા પોલીસે સીસીટીવી આધારે આરોપીને પકડી ધરપકડ કરી. પુણા પોલીસ દ્વારા આરોપીનું રી- કન્ટ્રક્શન કરવામાં આવ્યું.