વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસ:ઇમરાન નામના શખ્સની અટકાયત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા. યુવતી સાથે 36 સેકન્ડ વાત કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે. વલસાડ રેલવે યાર્ડમાંથી પોલીસને યુવતીનો મોબાઇલ પણ મળ્યો છે. ઇમરાન લાંબા સમયથી કર્ણાટકમાં રહે છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Continues below advertisement