વડોદરા: 7 લાખની કિમતના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરાના નિઝામપૂરા વિસ્તારમાં 7 લાખની કિમતના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ સાથે હિમાંશુ અને વિરલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સનો સપ્લાયર મોહમ્મદ મકરાણી વોંટેડ જાહેર થયો છે. વડોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram