Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા

Valsad Rape With Murder Case| યુવતીની બળાત્કાર બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી ઝડપાયો

વલસાડના પારડીના મોતીવાડામાં કોલેજીયન યુવતીના રેપ અને હત્યાનો મામલો. દસ દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી સફળતા. શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો.  રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતા GRP ની ટીમને થઈ હતી જાણ. સીસીટીવી માં દેખાયો હતો શકમંદ આરોપી. પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ  હરિયાણાનો. અગાઉ પણ અનેક ગુનાઓ માં આરોપી સંડોવાયેલો હોવાનું આવ્યું બહાર.  ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો આરોપી.  ટ્યુશન થી ઘર જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરાઈ હતી હત્યા.  વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો લાગી હતી તપાસમાં.  આરોપીની પૂછપરછ માં રેપ અને હત્યાના મામલે ચોકાવનારા ખુલાઓ ની શક્યતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola