ઉનાઃ નાદરખ ગામે ત્રણ યુવકો પર ચાર લોકોએ કર્યો હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
ઉનાના નાદરખ ગામે નજીવી બાબતે ત્રણ યુવકો પર 4 સાખ્સોએ હુમલો કર્યો હતો. જેમને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ત્રણેય પીડિતને ઉના સિવિલ ખસેડાયા છે. પોલીસે ત્રણની ધરપકડ કરી છે.
Continues below advertisement