સુરતના સલાબતપુરામાં યુવકને બાઇક પાર્ક કરવા મુદ્દે અસામાજિકતત્વોએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ અંગે ભોગ બનનાર વિરેન પોલીસ ફરિયાદ કરી છે.