અમદાવાદઃ બુટલેગરોએ પતિની નજર સામે જ પત્ની કરી છેડતી, પ્રતિકાર કરતાં શું થયું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: મંગળવારે રાત્રે રાયપુરમાં બુટલેગરોએ પતિની નજર સામે પત્નીની છેડતી કરી હતી. માત્ર એટલું જ નહીં યુવતીને વાળ પકડીને રોડ પર ઢસડીને માર માર્યો હતો અને પતિને પણ રિક્ષામાંથી ઉતારીને લાકડી અને પથ્થરથી માર મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે બુટલેગર માતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement